Samajik Vigyan (Social Science) by Yuva Upnishad Publication | 6 to 10 GCERT Book | 2026 | 8th Edition
$ 4.90
Samajik Vigyan (Social Science) by Yuva Upnishad Publication | 6 to 10 GCERT Book | 2026 | 8th Edition-સામાજિક વિજ્ઞાન- GCERT ન ધોરણ 6 થી 10 ના સામાજિક વિજ્ઞાનના પાઠયપુસ્તકમાં સમાવિષ્ટ પરીક્ષાલક્ષી માહિતીનો એક જ પુસ્તકમાં સમાવેશ. – GCERT ની ધોરણ 6 થી 10 ના સામાજિક વિજ્ઞાનના પાઠયપુસ્તકમાં સમાવિષ્ટ પરીક્ષાલક્ષી માહિતીનો એકસાથે ધોરણવાર અને પાઠવાર સંકલન. -આ પુસ્તકમાં GCERT ના ધોરણ 6 થી 10 ના સામાજિક વિજ્ઞાનના પાઠયપુસ્તક આધારિત 4 વિષયો ઇતિહાસ, ભૂગોળ, રાજયશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની પરીક્ષાલક્ષી માહિતીનો 76 પ્રકરણોમાં સમાવેશ. -આ પુસ્તકમાં સામેલ મુદાઓને સંલગ્ન વર્તમાનપ્રવાહની માહિતનો સમાવેશ. -સ્વઅધ્યયન માટે GCERT ના પાઠયપુસ્તક આધારિત 1800થી વધુ વનલાઈનર, 1850થી વધુ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા તેમજ 800થી વધુ મહાવરા માટેના પ્રશ્નોનો વિષયવાર સમાવેશ. -મેમરી ટેક્નિક અને માઇન્ડ ગ્રાસ્પિંગ પ્રોસેસના આધારે તૈયાર કરેલા 130થી વધારે ટેબલ, 30થી વધુ આકૃતિઓ તથા 25 થી વધુ નકશા અને 20થી વધુ ચાર્ટ દ્વારા માહિતીની સરળ સમજૂતી.


Samajik vigyan gcert sar Websankul
Samajik Vigyan 2023 Descriptive | Oneliner MCQ | World Inbox
Liberty Publication Shikshak Yogyata Kasoti TET- 2 Bhasha 6 TO 8 (Latest Edition 2023)
GCERT Vijay class 11 and 12 Kiswa Publication