Liberty Publication Shikshak Yogyata Kasoti TET- 2 Samajik Vigyan (Std. 6 To 8) (Latest 2023 Edition)
$ 5.66
રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત શિક્ષક યોગ્યતા કસોટી TET – II સામાજિક વિજ્ઞાન ( 6 TO 8 )માટે ઉપયોગી પુસ્તક ⭐લિબર્ટી TET – II સામાજિક વિજ્ઞાન ( 6 TO 8 ) 2023⭐ પુસ્તકની વિશેષતાઓ આઠમી અદ્યતન આવૃત્તિ, સંપૂર્ણ રંગીન પુસ્તક, ૬ પ્રશ્નપત્રોની ફ્રી બુકલેટ નો સમાવેશ, વિભાગ ૧ અને ૨ના અભ્યાસક્રમ માટે ઉપયોગી લિબર્ટી સહાયક, ૨૦૧૧ થી ૨૦૧૫ તથા ૨૦૧૭ની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોનું વિસ્તૃત વર્ગીકરણ નો સમાવેશ, બાળ વિકાસ શિક્ષણના સિધ્ધાંતોની મુદ્દાસર માહિતીનો ચાર્ટ સ્વરૂપે સમાવેશ, પાઠ્યપુસ્તક આધારિત “ટુ ધી પોઈન્ટ” પરીક્ષાલક્ષી મટેરિયલનો સમાવેશ, સામાન્ય જ્ઞાનની મુદ્દાસર માહિતી (હેતુલક્ષી પ્રશ્નો સહીત) સમાવેશ,


Liberty Publication Shikshak Yogyata Kasoti TET- 2 Bhasha 6 TO 8 (Latest Edition 2023)
Samajik vigyan gcert sar Websankul
Samajik Vigyan (Social Science) by Yuva Upnishad Publication | 6 to 10 GCERT Book | 2026 | 8th Edition
Samajik Vigyan 2023 Descriptive | Oneliner MCQ | World Inbox