TET 1 Prathmik Shikshak Yogatya Kasoti (Standard 1 to 5) – Knowledge Power – Latest 2025-2026 Edition

$ 6.03

TET – 1 પરિક્ષાની તૈયારી માટે નોલેજ પાવર પ્રકાશન ની બુક પ્રકાશન TET:  નોલેજ પાવર પ્રકાશન TET-1  પરિક્ષા ની તૈયારી માટે નોલેજ પાવર પ્રકાશન ની ૨૦૨૩ ની લેટેસ્ટ આવૃતિ  પ્રસિધ્ધ થઇ ગઇ છે.  આ બુકની ખાસિયતો ::::: ટેટ- 1 પરિક્ષા ની સંપૂર્ણ તૈયારી માટે બેસ્ટ બુક. આ બુક સંપૂર્ણ સિલેબસ મુજબ બનાવેલ છે. પ્રેકટીસ માટે અગાઉની TET-1 પરિક્ષા ના 4 પ્રશ્ન પેપરો સોલ્યુશન સહિત મૂકેલ છે. આ બુક મા સિલેબસ મુજબ તમામ મુદ્દાઓ સમાવવાનો પૂરો પ્રયત્ન કરેલ છે. જેના માટે 704  પેજ ની દળદાર બુક બનાવેલ છે. આ બુકમાં તમામ મુદ્દાઓની વિસ્તૃત સમજ આપેલ છે. ઉપરાંત અગત્યના વન લાઇનર પ્રશ્નો પણ મૂકેલ છે. પ્રજ્ઞા અભિગમ ધોરણ 1 અને 2 તેમજ ધોરણ 3 થી 5 ના નવા પાઠ્યપુસ્તકોના વિષયવસ્તુના મહત્ત્વના મુદ્દાઓનો  સમાવેશ કરેલ છે. હાલમાં પ્રાથમિક શાળામાં ચાલતા કાર્યક્રમોની વિસ્તૃત માહિતી નો સમાવેશ. આ બુકની અનુક્રમણિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો આ બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ માટે અનુક્રમણિકા મૂકેલ છે. જે જોઇ લેવી.
Select your currency
GHS Ghana cedi