TET 2 SAMAJIK VIGYAN BOOK 2023 | KNOWLEDGE POWER

$ 4.71

TET 2 KNOWLEDGE POWER SAMAJIK VIGYAN BOOK 2023 પ્રકાશન :::  નોલેજ પાવર પ્રકાશન TET-2 SAMAJIK VIGYAN  ની પરિક્ષાની તૈયારી માટે નોલેજ પાવર પ્રકાશન ની 2023 ની લેટેસ્ટ આવૃતિ પ્રસિધ્ધ થઇ ગઇ છે.  આ બુકની ખાસિયતો ::::: ટેટ-2 પરિક્ષા ભાષા ની સંપૂર્ણ તૈયારી માટે બેસ્ટ બુક. ટીમ નોલેજ પાવર પ્રકાશન અને TET HTAT GURU ના અનુભવના નિચોડરૂપ બનાવેલી બુક. આ બુક સંપૂર્ણ સિલેબસ મૂજબ બનાવેલ છે. પ્રેકટીસ માટે અગાઉની TET-2 પરિક્ષા ના 5 પ્રશ્ન પેપરો સોલ્યુશન સહિત મૂકેલ છે. આ બુક મા સિલેબસ મૂજબ તમામ મુદ્દાઓ સમાવવાનો પૂરો પ્રયત્ન કરેલ છે. જેના માટે 624  પેજ ની દળદાર બુક બનાવેલ છે. આ બુકમાં તમામ મુદ્દાઓની વિસ્તૃત સમજ આપેલ છે. ઉપરાંત અગત્યના વન લાઇનર પ્રશ્નો પણ મૂકેલ છે. હાલમાં પ્રાથમિક શાળા માં ચાલતા કાર્યક્રમોની વિસ્તૃત માહિતી નો સમાવેશ.
Select your currency
GHS Ghana cedi