TET 2 GANIT VIGYAN(MATHS-SCIENCE) BOOK 2023 | KNOWLEDGE POWER
$ 4.90
TET-2 KNOWLEDGE KNOWLEDGE POWER MATHS- SCIENCE BOOK 2023 TET – 2 ગણિત – વિજ્ઞાન પરિક્ષાની તૈયારી માટે નોલેજ પાવર પ્રકાશન ની બુક પ્રકાશન ::: નોલેજ પાવર પ્રકાશન TET-2 પરિક્ષા ની તૈયારી માટે નોલેજ પાવર પ્રકાશન ની ૨૦૨૩ ની લેટેસ્ટ આવૃતિ ગણિત – વિજ્ઞાન ની બુક પ્રસિધ્ધ થઇ ગઇ છે. આ બુકની ખાસિયતો ::::: ટેટ-2 પરિક્ષા ગણિત – વિજ્ઞાન ની સંપૂર્ણ તૈયારી માટે બેસ્ટ બુક. ટીમ નોલેજ પાવર પ્રકાશન અને TET HTAT GURU ના અનુભવના નિચોડરૂપ બનાવેલી બુક. આ બુક સંપૂર્ણ સિલેબસ મૂજબ બનાવેલ છે. પ્રેકટીસ માટે અગાઉની TET-2 પરિક્ષા ના 5 પ્રશ્ન પેપરો સોલ્યુશન સહિત મૂકેલ છે. આ બુક મા સિલેબસ મૂજબ તમામ મુદ્દાઓ સમાવવાનો પૂરો પ્રયત્ન કરેલ છે. જેના માટે 676 પેજ ની દળદાર બુક બનાવેલ છે. આ બુકમાં તમામ મુદ્દાઓની વિસ્તૃત સમજ આપેલ છે. ઉપરાંત અગત્યના વન લાઇનર પ્રશ્નો પણ મૂકેલ છે. હાલમાં પ્રાથમિક શાળા માં ચાલતા કાર્યક્રમોની વિસ્તૃત માહિતી નો સમાવેશ. આ બુકની અનુક્રમણિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


GCERT Vijay class 11 and 12 Kiswa Publication
Samajik Vigyan 2023 Descriptive | Oneliner MCQ | World Inbox
Liberty Samajik Vigyan At A Glance 2021 by Liberty